Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

← Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat12. Juli · 24 Min.

Devi Bhagvat Skandh 5 Adhyay 27 (ભાગ્ય કે મહેનત? રક્તબીજ અને શુમ્ભનો અહંકાર)

Devi Bhagvat Skandh 5 Adhyay 27 (ભાગ્ય કે મહેનત? રક્તબીજ અને શુમ્ભનો અહંકાર)12. Juli24 Min.

<p>શું આપણા જીવનનું નિયંત્રણ આપણા હાથમાં છે કે નસીબના? જાણો કેવી રીતે શુમ્ભ અને રક્તબીજ પોતાના અહંકારને સંતોષવા ફિલોસોફી અને નવરસોનો દુરુપયોગ કરે છે. સાંભળો આ વિચારપ્રેરક એપિસોડ અને તમારા મનની અંદર ચાલી રહેલા દ્વંદ્વનો અંત લાવો; અત્યારે જ પ્લે કરો!</p>