Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

← Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat21 Jun · 31 min

Devi Bhagvat Skandh 5 Adhyay 24 (અહંકાર અને કામવાસનાનો ભ્રમ!)

Devi Bhagvat Skandh 5 Adhyay 24 (અહંકાર અને કામવાસનાનો ભ્રમ!)21 Jun31 min

<p>જ્યારે વિનાશ નજીક હોય, ત્યારે માણસની બુદ્ધિ કેવી ભ્રમિત થઈ જાય છે? 😱 ૬૦,૦૦૦ ની સેના લઈને આવેલો રાક્ષસ ધૂમ્રલોચન દેવી સાથે યુદ્ધ કરવાને બદલે તેમને &#39;રોમાન્સ&#39; ના પાઠ શા માટે ભણાવવા લાગ્યો? આધુનિક સાયકોલોજી, &#39;ગેસલાઇટિંગ&#39; અને દેવીના મૌનની આ અત્યંત રોમાંચક કથા સાંભળવા અત્યારે જ 🎧 Subscribe કરો!</p>