Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

← Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat7 Jun · 27 min

Devi Bhagvat Skandh 5 Adhyay 22 (જ્યારે દેવતાઓની શક્તિઓ નિષ્ફળ ગઈ!)

Devi Bhagvat Skandh 5 Adhyay 22 (જ્યારે દેવતાઓની શક્તિઓ નિષ્ફળ ગઈ!)7 Jun27 min

<p>શું જ્યોતિષ, તંત્ર કે મંત્રો ખરેખર ભાગ્ય બદલી શકે છે? 😱 જ્યારે શુમ્ભ-નિશુમ્ભના આતંકથી ૧૦૦૦ વર્ષ સુધી દેવતાઓ ગુફાઓમાં છુપાયા હતા, ત્યારે ગુરુ બૃહસ્પતિએ તેમને કયું પરમ રહસ્ય જણાવ્યું? જાણો એ સ્તુતિ વિશે જેણે સાક્ષાત્ બ્રહ્માંડની માતાને હિમાલયમાં પ્રગટ થવા મજબૂર કર્યા. આ અદભુત જ્ઞાન માટે અત્યારે જ 🎧 Subscribe કરો!</p>